ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે સામાન્ય વરસાદ| સુરતની મીઠી ખાડી વિસ્તારમાં પૂર

2022-08-18 140

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકામાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી ભારેથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારે વરસાદના કારણે મીઠી ખાડી વિસ્તારમાં પૂર આવ્યા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Videos similaires